જનન અધિચ્છદનાં જે કોષો શુક્રકોષમાં પરિણમે તેને શું કહે છે ?
શુક માતૃકોષ
આદિજનન કોષ
સ્પર્મેટોસાઈટ
સ્પર્મેટોગોનિયા
શુક્રકોષ વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે ?
આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું કહે છે ?
આપેલ આકૃતિમાં $c$ ને ઓળખો.
ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?
આકૃતિમાં સાચા નામનિર્દેશન માટે વિકલ્પ પસંદ કરો.