કેપેસીટેશન (capacitation) એટલે શું ?
શુક્રકોષની ચલિતતામાં વધારો
શુક્રકોષની સ્થિરતામાં ઘટાડો જેથી શુંકાગ (એક્રોઝોમ) એ અંડકોષનું ફલન કરી શકે
શુક્રકોષનાં બહારના પટલમાં રહેલ કોલેસ્ટેરોલ અને ગ્લાયકોપ્રોટીન દૂર થતા પટલ વધુ $ca^+2$ ગહણ કરી શકે
આપેલ તમામ
ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ?
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?
પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....