જો માદામાં અંડકોષનું ફલન ન થાય તો વિકાસ પામેલ કોપર્સ લ્યુટીયમ વિઘટીત થાય છે, જેને શું કહે છે ?
વિધટીત કોપર્સ લ્યુટીયમ
કોપર્સ આલ્બિકન્સ
કોપર્સ કેવરનોસમ
કોપર્સ સ્પોજીઓસમ
વાસા એન્ફેન્શિઆ (શુક્રવાહિની) શું ધરાવે છે ?
ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
આંખનો લેન્સ શેમાંથી બને છે ?