આંખનો લેન્સ શેમાંથી બને છે ?

  • [AIPMT 1992]
  • A

    બાહ્યગર્ભસ્તર

  • B

    મધ્યગર્ભસ્તર

  • C

    અંત:ગર્ભસ્તર

  • D

    $(A)$  અને $(B)$  બંને 

Similar Questions

અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો: 

$(a)$

જરાયુ

$(i)$ એન્ડ્રોજન્સ
$(b)$ ઝોના પેલ્યુસીડા  $(ii)$ હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ $(hCG)$ 
$(c)$ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ  $(iii)$ અંડકોષનું આવરણ 
$(d)$ લેડીગ કોષો  $(iv)$ શિશ્નનું ઊંજણ 

$(a)\quad (b)\quad (c)\quad (d)$

 કેપેસીટેશન ક્યાં થાય છે ?

જનન અધિચ્છદનાં કોષ ઘનાકાર હોય છે, જે ક્યાં જોવા મળે છે ?

આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......