ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
શુક્રકોષમાં રહેલ $X$ કે $Y$ રંગસૂત્ર
અંડકોષમાં રહેલ $X$ અથવા $Y$ રંગસૂત્ર
અંડકોષમાં રહેલ $X$ રંગસૂત્ર અને શુક્રકોષમાં રહેલ $X$ રંગસૂત્ર
અંડકોષમાં રહેલ $X$ રંગસૂત્ર અને શુક્રકોષમાં રહેલ $Y$ રંગસૂત્ર
અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો વિસ્તાર કયો છે?
કોર્પસ લ્યુટીયમ..... નો સ્ત્રાવ કરે છે.
વંદાના ઈંડા કેવા છે ?
રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય :-
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.