પરીપકવ શુક્રકોષ શું ધરાવે છે ?
શીર્ષ, પૂંછડી
કોષકેન્દ્ર, શુકાગ્ર અને તારાકેન્દ્ર
કોષકેન્દ્ર, શુકારા અને તારાકેન્દ્રની એક જોડ
કોષકેન્દ્ર, શુકાગ્ર અને એક જોડ તારાકેન્દ્ર, પૂંછડી
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.
અંગજનનને પરિણામે ગર્ભમાં કોની રચના થાય છે ?
બાહ્ય ગર્ભસ્તરમાંથી સસ્તનનું કયું તંત્ર વિકાસ પામે.
માસિક ચક્રની ઘટના દરમ્યાન નીચેનામાંથી કઈ જોણી સાચી નથી.
માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.