બાહ્ય ગર્ભસ્તરમાંથી સસ્તનનું કયું તંત્ર વિકાસ પામે.

  • A

    પ્રજનન અંગ

  • B

    સ્નાયુઓ

  • C

    ચેતાતંત્ર

  • D

    આપેલા તમામ

Similar Questions

જન્યુજનનની પ્રક્રિયા શું બનવાની પ્રક્રિયા છે ?

અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?

  • [AIPMT 2007]

સસ્તનનાં શુક્રકોષનું શીર્ષ એ......

ન્યુરલ ક્રિસ્ટ કોષો $. . . . . .$ છૂટા પડે છે અને $. . . . . .$ પછીથી વિકસતા ગર્ભની પાર્શ્વ  બાજુએ રચે છે.

વિકાસનો સાચો ક્રમ કયો છે ?