અંગજનનને પરિણામે ગર્ભમાં કોની રચના થાય છે ?
પેશીતંત્ર
અંગો
અંગતંત્રો
આપેલ પૈકી બધા જ
માનવ માસિચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?
જીર્ણ પુટિકા ક્યાં જોવા મળે છે ?
મનુષ્યમાં સ્ત્રીઓમાં મેનોપોઝ તબકકો...... વર્ષ આજુબાજુ જોવા મળે છે.
આંધાત્ર શેનું પોલાણ છે ?