લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.

  • A

    શુક્રોત્પાદકનલિકાનાં પોલાણમાં

  • B

    શુક્રોત્પાદકનલિકાનાં ઘનાકાર અધિચ્છદીય કોષોમાં

  • C

    શુક્રોત્પાદકનલિકાનાં શરૂઆતનાં ભાગમાં

  • D

    બે શુક્રોત્પાદક નલિકાની વચ્ચેનાં આંતરાલીય પોલાણમાં

Similar Questions

વીર્ય રસમાં શુક્રાણુ એ શેનો સ્ત્રાવ હોય છે ?

યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.

નીચેનામાથી કઈ મેચ સાચી નથી?

પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.

નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?