યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.
પુર્ણકોરક
અંશભંજી
ફલન
કાયાન્તરણ
શુક્રકોષોના વહનનો સાચો માર્ગ ઓળખો.
$A, B, C, D$ લખેલા હોર્મોન્સનું નામ નીચેનો ચાર્ટ જોઈને દર્શાવો. સાચો વિકલ્પ પસંદ કરો.
$A$$\quad$$B$$\quad$$C$$\quad$$D$
લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ
ક્રિપ્ટોરકિડીઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ છે ?
માનવીમાં ફલન થાય છે....