શુક્રોત્પાદક નલિકાનું જનન અધિચ્છદ અને સરટોલી કોષો એ કઈ અધિચ્છદીય પેશીથી બને છે ?

  • A

    લાદીસમ, સ્તંભાકાર

  • B

    ધનાકાર, પક્ષ્મલ

  • C

    સ્તંભાકાર, લાદીસમ

  • D

    ધનાકાર, સ્તંભાકાર

Similar Questions

કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,

માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?

માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?  

મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?

શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે ?