શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે ?
અંડવાહિની
અધિવૃષણ નલિકા
યોનિમાર્ગ
બધાં જ
ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?
ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?
માનવ અંડકોષ કેવો છે ?