ઓકિસટોસીન ગર્ભાશયનાં ક્યાં સ્તર પર વધુ અસર દર્શાવે છે ?
એન્ડોમેટ્રીયમ
માયો મેટ્રીયમ
પેરી મેટ્રીયમ
બધાજ સ્તર પર
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
પ્રસૂતિ દરમિયાન માદાની કઇ ગ્રંથિમાં વિભાજન થતું જોવા મળે છે ?
પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?