માદામાં પરીપકવ પુખ્ત અંડપૂટીકા કયાં નામથી ઓળખાય છે ?
પ્રાથમીક પૂરીકા
દ્વિતીય ટીકા
તૃતીયક પૂટીકા
ગ્રાફીયન પૂટીકા
પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
આપેલ આકૃતિમાં એન્ટ્રમની હાજરી દર્શાવતી પૂટીકા ને ઓળખો.
અંડજનન દરમિયાન, અંડકથી છૂટી પડતી નાની રચના...... છે.
નર જનન કોષોમાં........... થઈ શુક્રકોષ બને છે.
સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.