કેટલાં દ્વિતીય પૂર્વશુક્રકોષ માંથી $400$ શુક્રાણુ બનશે ?
$100$
$400$
$40$
$200$
નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.
અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય, દ્વિતીયક ધ્રુવકાય, પ્રાથમિક પૂર્વ અંડકોષ, આદિપૂર્વ અંડકોષ
માનવ સ્ત્રીમાં અર્ધીકરણ-$II$ …..... સુધી પૂર્ણ થતું નથી. .
જનનકોષજનન (gametogenesis) ની પ્રક્રિયાનાં ક્યા કોષો દ્વિકીય હોય છે?
$30$ વર્ષી સ્ત્રીમાં અંડકોષ કયા સ્વરૂપે મુક્ત થાય છે ?
આપેલ આકૃતિમાં એન્ટ્રમની હાજરી દર્શાવતી પૂટીકા ને ઓળખો.