જો સસ્તનનું અંડકોષ ફલિત થવામાં નિષ્ફળ જાય,તો ચક્રમાં કઈ ઘટના બને છે?

  • A
    ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ઘટે છે.
  • B
    પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઝડપથી ઘટે છે.
  • C
    કોર્પસ લ્યુટીયમનું વિઘટન થાય છે.
  • D
    પ્રાથમિક પુટિકાઓના વિકાસની શરૂઆત થાય છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?

ફોલિક્યુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે?

સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાનો અંત આશરે $45$ થી $50$ વર્ષની ઉંમરે થાય છે. આ પ્રક્રિયાને શું કહે છે?

કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કોના દ્વારા શરૂ થાય છે?

માસિક ચક્રના અંડપાત પછીના તબક્કા દરમિયાન બનતું કોર્પસ લ્યુટિયમ ફલન ન થાય તો માત્ર . . . . . . અઠવાડિયા સુધી જીવંત રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo