દ્વિતીય પૂર્વ શુક્રકોષ (Secondary Spermatocytes) માં રંગસૂત્રની સંખ્યા જણાવો
$23$ જોડ
$23$
$46$
$A$ અને $B$ બંને
ઝોના પેલ્યુસિડાનું નિર્માણ ........ની લાક્ષણિકતા છે.
$FSH$નું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન અનુક્રમે ક્યું છે ?
અંડકોષજનનમાં માદામાં દ્વિતીયપૂર્વ અંડકોષ કયારે બને છે ?
જનન અધિચ્છદનાં જે કોષો શુક્રકોષમાં પરિણમે તેને શું કહે છે ?
અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો.