$800$ સક્રિય મહાબીજાણુના નિર્માણ માટે કટલા $MMC$ જરૂરી છે?
$200$
$400$
$600$
$800$
અસંગત દૂર કરો.
કેપ્સેલામાં $200 $ બીજના નિર્માણ દરમિયાન કેટલા અર્ધસૂત્રીભાજથી જરૂરીયાત રહેશે?
અંડકછિદ્રના વિરૂદ્ધ ધ્રુવે આવેલા ભાગને શું કહે છે?
માદા જન્યુ શેમાં સર્જાય છે?
પ્રદેહનાં બીજંડ છિદ્રીય છેડા તરફ આવેલ એકકોષ ક્યા કોષ તરીકે વિકસે છે?