તંતુમય ઘટકોનું સ્થાન જણાવો.

  • A

    પ્રતિઘ્રુવીય કોષોના અંડતલીય છેડે આવેલ

  • B

    પ્રતિધ્રુવીય કોષોના અંડછિદ્રીય છેડે આવેલ

  • C

    સહાયક કોષોના અંડતલીય છેડે આવેલ

  • D

    સહાયક કોષોના અંડછિદ્રીય છેડે આવેલ

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં $XY$ અને $Z$ ને ઓળખો.

$X-Y-Z$

.....ના પુષ્પમાં સ્ત્રીકેસર બહુ જ મુક્તસ્ત્રીકેસર ધરાવે છે.

ક્યા કોષો તંતુમય પ્રસાધન ધરાવે છે?

મહાબીજાણુ માતૃકોષ માટે અસંગત વિધાન પસંદ કરો.

મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.