આકૃતિમાં $'d'$ અને $'e'$ શું દર્શાવે છે?

703-926

  • A

    અંડતલીય ધ્રુવ અને ભ્રૂણપુટ

  • B

    અંડકછીદ્ર અને અંત:અંડકાવરણ

  • C

    અંડકદંડ અને પ્રદેહ

  • D

    અંડકછીદ્રીય ધ્રુવ અને પ્રદેહ

Similar Questions

બીજાશયના પોલાણની અંદર તરફ રહેલ જરાયુમાંથી ......... ઉદ્ભવે છે.

 સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું હોય છે?

આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભુણપુટવિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

ક્યા કોષો તંતુમય પ્રસાધન ધરાવે છે?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ પ્રદેહ (Nucellus)

$2.$ અંડનાલ (Funicle)