આકૃતિમાં $'P', 'Q'$ અને $'R'$ શું દર્શાવે છે?
બીજપત્રો, ભ્રૂણમૂળ, અધરાક્ષ
ભ્રૂણમૂળ, બીજપત્રો, ઉપરાક્ષ
ઉપરાક્ષ, અઘરાક્ષ, બીજપત્ર
ભ્રૂણાગ, બીજપત્રો, અધરાક્ષ
સમજાવો : એકદળીનું ભ્રૂણ.
આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
અનાજનાં દાણામાં ભ્રૂણમાંનું એક બીજપત્ર ....... દ્ઘારા રજૂ કરવામાં આવે છે.
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.
ભ્રૂણનો વિકાસ શેમાંથી થાય છે?