આકૃતિમાં $'d'$ અને $'e'$ અનુક્રમે શું દર્શાવે છે?
પ્રતિધ્રુવીયકોષ અને તંતુમય પ્રસાધન
સહાયકકોષ અને તંતુમય પ્રસાધન
સહાયકકોષ અને અંડપ્રસાધન
પ્રતિઘુવીય કોષ અને અંડપ્રસાધન
મહાબીજાણુધાની કે જેમાંથી અંડકોષ ઉદ્ભવે છે. તેને સામન્ય રીતે .... તરીકે ઓળખવામાં આવે છે.
બહુકોષીય પ્રકારનાં બધા કોષોમાં ભ્રૂણપૂટ ..... હોય છે.
સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રમાં ......... પછી સર્જાતા કોષકેન્દ્રો વિરૂદ્ધ ધ્રુવ તરફ ગતી કરે છે?
સ્ત્રીકેસર કઈ રચના ધરાવતું નથી?
મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?