અંડક શેની સાથે જોડાયેલ હોય છે?

  • A

    જરાયુ

  • B

    બીજાશયની દિવાલ

  • C

    પરાગવાહિની

  • D

    પુષ્પાસન

Similar Questions

સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?

આકૃતિમાં $'a', 'b'$ અને $'c'$ અનુક્રમે શું દર્શાવે છે?

અંડ પ્રસાધનની રચનામાં...

મહાબીજાણુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$800$ સક્રિય મહાબીજાણુના નિર્માણ માટે કટલા $MMC$ જરૂરી છે?