આકૃતિમાં $'a', 'b'$ અને $'c'$ અનુક્રમે શું દર્શાવે છે?

703-926

  • A

    બીજકેન્દ્ર, બાહ્યઅંડકાવરણ, પ્રદેહ

  • B

    અંડકછીદ્ર, અંડનાલ, પ્રદેહ

  • C

    બીજકેન્દ્ર, અંડનાલ, અંડકછીદ્ર

  • D

    ભ્રૂણપુટ, અંડકછીદ્ર, બાહ્યઅંડકાવરણ

Similar Questions

નીચેની આકૃતિ લાક્ષણિક ઊર્ધ્વમુખી અંડકનો રેખાંકિત દેખાવ છે. $P , Q$ અને $R$ શું છે ?

$\quad\quad P\quad\quad Q\quad\quad R$

......માં સહાયકકોષો મદદરૂપ બને છે.

આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?

  • [NEET 2016]

સામાન્ય રીતે એક મહાબીજાણુ ધાનીમાં કેટલા માદાજન્યુજનક વિકસે છે?

ભ્રૂણપુટ …… માં બને છે.

  • [AIPMT 1991]