સામાન્ય રીતે એક મહાબીજાણુ ધાનીમાં કેટલા માદાજન્યુજનક વિકસે છે?
એક
બે
ત્રણ
ચાર
આપેલમાથી કયું માદા પ્રજનન અંગ છે?
ભ્રૂણપુટ વિશે સમજાવો.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ સહાયક કોષો | $(1)$ માદા જન્યુ |
$(b)$ કેન્દ્રસ્થ કોષો | $(2)$ અંડતલીય છેડો |
$(c)$ પ્રતિધ્રુવીય કોષો | $(3)$ તંતુમય પ્રસાધન |
$(d)$ અંડકોષ | $(4)$ ધ્રુવીય કોષકેન્દ્રો |
$MMC$ નું પુરૂ નામ ......
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ અંડપ્રસાધન (Egg apparatus)
$2.$ તંતુમય પ્રસાધન (filiform apparatus)