અસંલગ્ન વસ્તુ શોધો.
પ્રદેહ
ભૂણપુટ
અંડછિદ્ર
પરાગરજ
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.
નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?