આકૃતિ ઓળખો.
અંડાશયનો ત્રિપરિમાણિક છેદ
પરાગાશયનો ત્રિપરિમાણિક છેદ
પરાગરજનો ત્રિપારિમાણીક આડ છેદ
પુંકેસરનો આડછેદ
કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?