ખોટું વિધાન પસંદ કરો.
ઘઉં અને મકાઈમાં ભુણપોષ ચિરલગ્ન રહે છે.
વાલના બીજમાં બે બીજપત્રો હોય છે.
આદિમૂળ મૂળટોપથી આવૃત હોય છે.
બધી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જોવા મળે છે.
સાચી જોડ ગોઠવો..
કોલમ-$I$ |
કોલમ-$II$ |
$1.$ જનનછિદ્રો |
$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ |
$2.$ પાર્થેનીયમ |
$b.$ માલ્વા |
$3.$ સ્વ-અસંગતતા |
$c.$ પામ્સ (Palms) |
$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે |
તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન
તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા
વિધાન $‘X’:$ અનાવૃત બીજધારી ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.
વિધાન $‘Y’ :$ આવૃત બીજધારી બેવડું ફલન જોવા મળે છે
આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?