યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ કેરી

$(1)$ બહુસ્ત્રીકેસર યુકત સ્ત્રીકેસરી

$(b)$ જાસુદ

$(2)$ બહુસ્ત્રીકેસર મુક્ત સ્ત્રીકેસરી

$(c)$ ચંપા

$(3)$ એક સ્ત્રીકેસરી

  • A

    $a-2,b- 1, c-3$

  • B

    $a- 2, b-3, c-1$

  • C

    $a-3, b-1, c - 2$

  • D

    $a-1, b-3, c-2$

Similar Questions

બીજાશયની અંદરની બાજુએ બીજાંડ સાથે જોડાતી પેશીને .......કહે છે.

ભ્રૂણપુટ …… માં બને છે.

  • [AIPMT 1991]

માદા જન્યુજનકની $7$ -કોષીય, $8$ -કોષકેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામનિર્દેશિત આકૃતિ સહ સમજાવો.

આકૃતિમાં $'d'$ અને $'e'$ અનુક્રમે શું દર્શાવે છે?

કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?