કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?

  • A

    પ્રતિઘુવીયકોષો અને સહાયકકોષો

  • B

    કેન્દ્રસ્થ કોષ અને પ્રતિઘુવીય કોષો

  • C

    અંડકોષ અને સહાયક કોષો

  • D

    કેન્દ્રસ્થકોષ અને સહાયક કોષો

Similar Questions

કેન્દ્રસ્થ કોષ કેટલા કોષકેન્દ્રો ધરાવે છે?

આપેલ આકૃતિ ઓળખો.

બીજાંડછેદ્રની નજીક આવેલા બીજકેન્દ્ર ધરાવતા અંડકન ...... તરીકે ઓળખવામાં આવે છે.

નીચે આપેલ આકૃતિઓ દ્વારા સ્ત્રીકેસરનો પ્રકાર શોધો.

$MMC,$ પ્રતિઘુવીય કોષ, કેન્દ્રસ્થકોષ અને અંડકોષની પ્લોઈડી અનુક્રમે શું થાય?