બીજાશયની અંદરની બાજુએ બીજાંડ સાથે જોડાતી પેશીને .......કહે છે.
બીજનાળ
નાભિ
જરાયુ
બીજાંડ કોષ
લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના અંડકના ભાગો દર્શાવતી સ્પષ્ટ, નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
$A$ - અંડકતલ તરફ છેડે ચાર પ્રતિ ધ્રુવકોષો ગોઠવાયેલા હોય છે.
$R$ - લાક્ષણિક ભ્રૂણપુટમાં સાત કોષ અને આઠ કોષકેન્દ્રો હોય છે.
સ્ત્રીકેસરનો કયો ભાગ પરાગરજ માટેનું ગાદી સ્થાન છે?
$100$ ફલિતાંડ/ $100$ ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે?
મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?