વરુથિકા શું છે?
દ્વિદળી બીજનું બીજ૫ત્ર
એકદળી બીજનું બીજપત્ર
દ્વિદળી ભ્રૂણની ભ્રૂણધરી
એક્દળી બ્રૂણની ભ્રૂણઘરી
ભ્રૂણજનનની કમશ: અવસ્થાઓ કઈ છે ?
યોગ્ય જોડકાં જોડો:
કોલમ -$I$ |
કોલમ - $II$ |
$a.$ ઉપરાક્ષ |
$v.$ કેરી |
$b.$ અધરાક્ષ |
$w.$ ભ્રૂણાગ્ર |
$c.$ કોષકેન્દ્રી ભ્રૂણપોષ |
$x.$ નાળીયેરનું પાણી |
$d.$ અફલીત ફળ |
$y.$ કેળા |
|
$z.$ ભ્રૂણમૂળ |
ભ્રુણનો વિકાસ જે કોષમાંથી થાય છે તે કોષની પ્લોઈડી શું હોય છે?
સૂર્યમુખીનું ભ્રૂણ......ધરાવે છે.
આદિમૂળનાં અગ્રભાગો શેની મદદથી નિર્માણ પામે છે.