ઘાસના ભ્રુણનું મૂળટોપ શેના દ્વારા આવરીત હોય છે?
ભુણાગ્રચોલ
ઉપરી ભ્રુણાવરણ
ભ્રુણમુળચોલ
વરુથિકા
મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને $.....P.....$ કહે છે, પ્રરોહાગ્ર પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે જેને $....Q....$ કહે છે.
$\quad\quad\quad P \quad \quad Q$
લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ સવિસ્તર વર્ણવો.
જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?
આકૃતિમાં $'a', 'b', 'c'$ અને $'d'$ શું દર્શાવે છે?
તફાવત આપો :
$(a)$ અધરાક્ષ અને ઉપરાક્ષ
$(b)$ ભૃણાગ્ર્ચોલ અને ભૃણમૂળચોલ
$(c)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ
$(d)$ બીજદેહશેષ અને ફલાવરણ