ઘાસનું એક કોષીય ઢાલ આકારનું બીજપત્ર કયા નામે ઓળખવામાં આવે છે?
ટાઇજેલમ
વરુથિકા
ભ્રૂણગ્રચોલ
એકપણ નહિ
ઘાસનું ભ્રુણ કેટલા બીજપત્ર ધરાવે છે.
એકદળીમાં એક બીજપત્ર છે.
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.
આકૃતિમાં $'P', 'Q'$ અને $'R'$ શું દર્શાવે છે?
તફાવત આપો :
$(a)$ અધરાક્ષ અને ઉપરાક્ષ
$(b)$ ભૃણાગ્ર્ચોલ અને ભૃણમૂળચોલ
$(c)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ
$(d)$ બીજદેહશેષ અને ફલાવરણ