જ્યારે એક નરજન્યુ અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાય છે ત્યારે શેનું નિર્માણ થાય છે?

  • A
    $PEN$
  • B
    યુગ્મનજ
  • C
    $PEC$
  • D
    ભ્રૂણ

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

અંડકોષ અને નરજન્યુનું જોડાણ $- P$
દ્વિતીય કોષકેન્દ્રો અને નરજન્યુનું જોડાણ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad\quad Q$

આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન સૌપ્રથમ $S.G. \text{Nawaschin}$ દ્વારા . . . . . . વનસ્પતિઓમાં શોધાયું હતું.

બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.

$Xenia$ (ઝેનિઆ) શબ્દ પર-પરાગની અસર નીચેનામાંથી કોના પર થાય છે તે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo