નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
સ્વઅસંગતતા
પરાગાશય અને પરાગાશન એકબીજાની નજીક
દ્વિલીંગી પુષ્પ નિર્માણ
સ્વ-સંગતતા
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?
જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?