વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?
સ્વપરાગનયન
અંતઃસંવર્ધન
પર-પરાગનયન
ગેઈટેનોગેમી
સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.
જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?