ભ્રૂણપુટ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
માદા જન્યુજનક
નરજન્યુ જનક
નરબીજાણુજનક
માદા બીજાણુ જનક
$100$ પુખ્ત માદાજન્યુજનક કુલ કેટલા અંડકોષ ધરાવે છે?
એક પૂર્ણ વિકસીત માદાજન્યુજનકમાં કેટલા સહાયક કોષો હોય છે?
$X$- મહાબિજાણું માતૃકોષ મોટો કોષ છે અને તેમાં ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર જોવા મળે છે.
$Y$ - એક મહાબિજાણુમાંથી માદા જન્યુજનકનાં નિર્માણ થવાની પદ્ધતીને મોનોસ્પોરીક વિકાસ કહે છે.
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
અર્ધીકરણ ..... માં જોવા મળે છે.