આકૃતિ $A$ થી $F$ માં દર્શાવેલ અંડકના વિવિધ પ્રકારો ઓળખો.

  • A
    $A$-સર્કિનોટ્રોપસ,$B$-એમ્ફિટ્રોપસ,$C$-કેમ્પાયલોટ્રોપસ,$D$-હેમિટ્રોપસ,$E$-એનાટ્રોપસ,$F$-ઓર્થોટ્રોપસ
  • B
    $A$-કેમ્પાયલોટ્રોપસ,$B$-એનાટ્રોપસ,$C$-હેમિટ્રોપસ,$D$-એમ્ફિટ્રોપસ,$E$-સર્કિનોટ્રોપસ,$F$-ઓર્થોટ્રોપસ
  • C
    $A$-ઓર્થોટ્રોપસ,$B$-એનાટ્રોપસ,$C$-હેમિટ્રોપસ,$D$-કેમ્પાયલોટ્રોપસ,$E$-એમ્ફિટ્રોપસ,$F$-સર્કિનોટ્રોપસ
  • D
    $A$-કેમ્પાયલોટ્રોપસ,$B$-એનાટ્રોપસ,$C$-હેમિટ્રોપસ,$D$-એમ્ફિટ્રોપસ,$E$-ઓર્થોટ્રોપસ,$F$-સર્કિનોટ્રોપસ

Explore More

Similar Questions

$.......$ એ આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપૂટ છે.

એન્જીયોસ્પર્મિક અંડાશયમાં મેગાસ્પોર મધર સેલ,પ્રદેહ (nucellus) અને અંડકોષની પ્લોઇડીનો સાચો ક્રમ ઓળખો.

બીજાશયમાં અંડકની સંખ્યાના આધારે $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$P$: બીજાશયમાં અંડકની સંખ્યા એક હોય
$Q$: બીજાશયમાં અંડકની સંખ્યા એક કરતાં વધુ હોય
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad\quad\quad\quad\quad Q$
$(A)$ પપૈયું,તડબૂચ,કેરી | ઘઉં,ડાંગર,ઓર્કિડ
$(B)$ ઘઉં,ડાંગર,ઓર્કિડ | પપૈયું,તડબૂચ,કેરી
$(C)$ ઘઉં,ડાંગર,કેરી | પપૈયું,તડબૂચ,ઓર્કિડ
$(D)$ પપૈયું,તડબૂચ,ઓર્કિડ | ઘઉં,ડાંગર,કેરી

અનાવૃત બીજધારી (Gymnosperm) નો ભ્રૂણપોષ (Endosperm) એ આવૃત બીજધારી (Angiosperm) ના નીચેનામાંથી કોના જેવો વિકાસાત્મક રીતે સમાન છે?

નીચે આપેલી આકૃતિ શેનો આડછેદ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo