બીજાશયના પોલાણની અંદર તરફ રહેલ જરાયુમાંથી ......... ઉદ્ભવે છે.
મહાબીજાણુ
મહાબીજાણુુધાની
મહાબીજાણુ માતૃકોષ
પરાગાસન
નીચે આપેલા કોષોની પ્લોઈડી નક્કી કરો.
મહાબીજાણુ, મહાબીજાણુ માતૃકોષ, અંડકાવરણનો કોષ, પ્રદેહનો કોષ, અંડકોષ, પ્રતિધ્રુવીય કોષ, સહાયક કોષ
સ્ત્રીકેસર ચક્રનાં સંદર્ભમાં અસંગત પસંદ કરો
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
અંડકો કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
$X$- મહાબિજાણું માતૃકોષ મોટો કોષ છે અને તેમાં ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર જોવા મળે છે.
$Y$ - એક મહાબિજાણુમાંથી માદા જન્યુજનકનાં નિર્માણ થવાની પદ્ધતીને મોનોસ્પોરીક વિકાસ કહે છે.