આવૃત બીજધારીમાં, ક્રિયાશીલ મહાબીજાણુ ..... માં વિકાસ પામે છે?
પરાગ ધાની
ભ્રૂણપૂટ
અંડક
ભ્રૂણપોષ
"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ......નો ભાગ છે.
જન્યુઓના સંયોજન સિવાય ભ્રૂણ થતા નિર્માણને ..... તરીકે ઓળખવામાં આવે છે.
કેપ્સેલામાં કયા પ્રકારના જન્યુઓ આવેલા હોય છે?
સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?
ચણાના બીજ એ.......છે.