નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.
લઘુબીજાણુધાની ત્રણ દિવાલીય સ્તરોથી આવૃત હોય છે.
અધિસ્તર, તંતુમયસ્તર અને મધ્યસ્તર કાર્યાત્મક રીતે રક્ષણમાં મદદ કરે છે.
પરાગકોટરોમાં આવેલ બીજાણુજનક પેશીના કોષોમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે.
બીજાણુજનક પેશીમાં સમભાજન દ્વારા નરજન્યુજનકનું નિર્માણ થાય છે.
$P -$ આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.
$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.
$\quad\quad \quad P \quad \quad Q$
વાનસ્પતિક કોષ છે.
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
આકૃતીને ઓળખો.
વનસ્પતિના પરાગાશય સંવર્ધન પછી કેટલીક દ્વિકિય વનસ્પતિઓ એકકીય વનસ્પતિઓ સાથે જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ દ્વિકિય વનસ્પતિના ઉદ્ભવને પ્રેરે છે.