$PMC$નું પુરૂ નામ .......
પરાગાશય માતૃકોષ
લઘુબીજાણુ માતૃકોષ
મહાબીજાણુ માતૃકોષ
પરાગચતુષ્કકોષ
બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?
પરાગરજનો સામાન્ય આકાર અને ત્રિજ્યા જણાવો.
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.