ખોટું વિધાન ઓળખો.
બધી લીલમાં અંતઃફલન થાય છે.
કોષવિભાજનથી વિકાસ પામતા ભુણના કોષોની સંખ્યામાં વધારો થાય છે.
લીલ અને ફુગમાં યુગ્મન જાડી દિવાલ વિકાસાવે છે અને અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે.
ફલન બાદ પુષ્પના વજપત્રો, દલપત્રો અને પુંકેસરો કરમાઈને ખરી પડે છે.
નીચેનામાંથી કયા સજીવમાં રંગસુત્રની સંખ્યા સૌથી વધુ છે?
લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો.
મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?
ખોટી જોડ પસંદ કરો.
કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.