લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો.
જન્યવહન $\rightarrow$ જન્યુજનન $\rightarrow$ ભ્રૂણજનન$\rightarrow$ ફલન $\rightarrow$ યુગ્મનજ
જન્યુવહન $\rightarrow$ ફલન $\rightarrow$ યુમનજ $\rightarrow$ ભ્રૂણજનન$\rightarrow$ જન્યુજનન
જન્યુજનન $\rightarrow$ જન્યવહન $\rightarrow$ ફલન $\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ ભ્રૂણજનન
જન્યવહન $\rightarrow$ જન્યુજનન $\rightarrow$ ભ્રૂણજનન$\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ ફલન
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?
લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?