કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.

  • A

    દ્વિસદની

  • B

    એકસદની

  • C

    એકલિંગી

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ લિંગી પ્રજનન $(1)$ દ્વિભાજન
$(b)$ અલિંગી પ્રજનન $(2)$ કલિકાસર્જન
$(c)$ અમિબા $(3)$ જનીનિક પ્રતિકૃતિ
$(d)$ યીસ્ટ $(4)$ ભિન્નતા

અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..

નીચે આપેલી આકૃતિને ઓળખો.

લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.