ક્યું વિધાન સાચુ છે?
વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા લિંગી પ્રજનન થાય છે.
વાનસ્પતિક પ્રસર્જકોના નિર્માણમાં બે પિતૃઓ સંકળાય છે.
જલીયલીલીને ટેરર ઓફ બેંગાલ પણ કહે છે.
ભુસ્તારીકા વાનસ્પતિક પ્રસર્જક છે.
અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?
જલીય નિંદામણને ઓળખો.
જન્યુ યુગ્મન એટલે . .
કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?
વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.