બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
સંતતિની જીવિતાનો દર વધે.
સંતતિની જીવિતાનો દર ઓછો
બધી સંતતિને પુરતુ પોષણ ન મળે.
એક સંતતિ બીજી સંતતિનો નાશ કરે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) |
કોલમ - $II$ (જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ ઘરમાખી | $I$ $38$ |
$Q$ ઉંદર | $II$ $42$ |
$R$ કૂતરો | $III$ $12$ |
$S$ બિલાડી | $IV$ $78$ |
$T$ ફળમાખી | $V$ $8$ |
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
લિંગી પ્રજનનના તબકકાઓને ઓળખો.
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..