અસંયોગીજનન એટલે ........
ફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું
શુક્રકોષમાંથી સજીવનું નિમાર્ણ થવું
અફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું
યુગ્મનજમાંથી સજીવનું નિમાર્ણ થવું
યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે ?
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?