પાનફૂટી માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?
ગ્રંથિલ
પુષ્ક્રિય કલિકા
ગાંઠામુળી
અસ્થાનિકકલિકા
જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
અસંગત દૂર કરો.
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?
નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?